gu_tn/1CO/16/17.md

9 lines
735 B
Markdown

# સ્તેફન, ફોર્તુનાતાસ, અને અખાઈકસ
આ માણસો કરિંથના પ્રથમ વિશ્વાસીઓ અથવા મંડળીના પ્રથમ વડીલો હોવા જોઈએ કે જેમનો પાઉલ સાથે ગાઢ સંબંધ હતો
# ફોર્તુનાતાસ, અને અખાઈકસ
આ માણસોના નામ છે. (જુઓ:ભાષાંતરિત નામો)
# કેમ કે તેઓએ મારા આત્માને તાજો કર્યો છે
તેઓની મુલાકાતથી પાઉલ આનંદિત અને ખુશ થયો.