gu_tn/1CO/16/15.md

6 lines
653 B
Markdown

# સ્તેફનના કુટુંબવાળા
કરિંથની મંડળીમાં સ્તેફન પ્રથમ વિશ્વાસી હતો (જુઓ:ભાષાંતરિત નામો)
# અમુક લોકોની આધીનતામાં રહેવું
પાઉલ જે વિશ્વાસીઓ ત્યાં સેવા કરે છે તેમને માન આપવાનું અને જેમ તેઓ વડીલોની સાથે વર્તન કરે છે તેવું જ વર્તન તેમની સાથે કરવા કહે છે