# સ્તેફનના કુટુંબવાળા કરિંથની મંડળીમાં સ્તેફન પ્રથમ વિશ્વાસી હતો (જુઓ:ભાષાંતરિત નામો) # અમુક લોકોની આધીનતામાં રહેવું પાઉલ જે વિશ્વાસીઓ ત્યાં સેવા કરે છે તેમને માન આપવાનું અને જેમ તેઓ વડીલોની સાથે વર્તન કરે છે તેવું જ વર્તન તેમની સાથે કરવા કહે છે