gu_tn/1CO/16/15.md

653 B

સ્તેફનના કુટુંબવાળા

કરિંથની મંડળીમાં સ્તેફન પ્રથમ વિશ્વાસી હતો (જુઓ:ભાષાંતરિત નામો)

અમુક લોકોની આધીનતામાં રહેવું

પાઉલ જે વિશ્વાસીઓ ત્યાં સેવા કરે છે તેમને માન આપવાનું અને જેમ તેઓ વડીલોની સાથે વર્તન કરે છે તેવું જ વર્તન તેમની સાથે કરવા કહે છે