gu_tn/1CO/16/07.md

1.1 KiB

હમણાં તમને મળવાની મારી ઇચ્છા નથી

પાઉલ વિધાન કરે છે કે મારે થોડા સમય માટે તમારી મુલાકાત કરવી નથી પણ મારે લાંબા સમય માટે મુલાકાતે આવવું છે.

પચાસમાંનો

પાઉલ આ પર્વ સુધી એફેસસમાં રહેશે (મે અથવા જુન), તેની મુસફરી પછી મકદોનીયાથી, અનેત્યાર પછી નવેમ્બરમાં ઠંડી ચાલુ થાય તે પહેલા કોરિંથમા જવું.

મોટું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે

આનો મતલબ કે તેને પ્રભુએ એક સારી તક પૂરી પડી છે કે તે સુવાર્તાથી લોકોને જીતે. (જુઓ :અર્થાલંકાર)