gu_tn/1CO/16/07.md

9 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હમણાં તમને મળવાની મારી ઇચ્છા નથી
પાઉલ વિધાન કરે છે કે મારે થોડા સમય માટે તમારી મુલાકાત કરવી નથી પણ મારે લાંબા સમય માટે મુલાકાતે આવવું છે.
# પચાસમાંનો
પાઉલ આ પર્વ સુધી એફેસસમાં રહેશે (મે અથવા જુન), તેની મુસફરી પછી મકદોનીયાથી, અનેત્યાર પછી નવેમ્બરમાં ઠંડી ચાલુ થાય તે પહેલા કોરિંથમા જવું.
# મોટું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે
આનો મતલબ કે તેને પ્રભુએ એક સારી તક પૂરી પડી છે કે તે સુવાર્તાથી લોકોને જીતે. (જુઓ :અર્થાલંકાર)