# હમણાં તમને મળવાની મારી ઇચ્છા નથી પાઉલ વિધાન કરે છે કે મારે થોડા સમય માટે તમારી મુલાકાત કરવી નથી પણ મારે લાંબા સમય માટે મુલાકાતે આવવું છે. # પચાસમાંનો પાઉલ આ પર્વ સુધી એફેસસમાં રહેશે (મે અથવા જુન), તેની મુસફરી પછી મકદોનીયાથી, અનેત્યાર પછી નવેમ્બરમાં ઠંડી ચાલુ થાય તે પહેલા કોરિંથમા જવું. # મોટું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે આનો મતલબ કે તેને પ્રભુએ એક સારી તક પૂરી પડી છે કે તે સુવાર્તાથી લોકોને જીતે. (જુઓ :અર્થાલંકાર)