10 lines
770 B
Markdown
10 lines
770 B
Markdown
|
એફેસસના વિશ્વાસુઓને માટે મનુષ્યપુત્ર નો સંદેશ આગળ વધે છે.
|
||
|
# નિકોલાયતીઓ
|
||
|
|
||
|
આ એ લોકો છે જે નિકોલસ નામની વ્યક્તિ ના શિક્ષણ પ્રમાણે ચાલ્યા.(જુઓ: નામ નો અનુવાદ)
|
||
|
# જેને કાન છે, તે સાંભળે
|
||
|
|
||
|
આત્મિક કાન. મતલબ કે એવી વ્યક્તિ જે ઈશ્વરનો અવાજ સાંભળે અને તેનો સંદેશ સમજે.
|
||
|
# હું ખાવાની છૂટ આપીશ
|
||
|
|
||
|
“હું તેમને ખાવા દઈશ”
|