એફેસસના વિશ્વાસુઓને માટે મનુષ્યપુત્ર નો સંદેશ આગળ વધે છે. # નિકોલાયતીઓ આ એ લોકો છે જે નિકોલસ નામની વ્યક્તિ ના શિક્ષણ પ્રમાણે ચાલ્યા.(જુઓ: નામ નો અનુવાદ) # જેને કાન છે, તે સાંભળે આત્મિક કાન. મતલબ કે એવી વ્યક્તિ જે ઈશ્વરનો અવાજ સાંભળે અને તેનો સંદેશ સમજે. # હું ખાવાની છૂટ આપીશ “હું તેમને ખાવા દઈશ”