15 lines
765 B
Markdown
15 lines
765 B
Markdown
|
# ઊંચા સ્થાને
|
||
|
|
||
|
"ઊંચા પર્વત પર?
|
||
|
# તે સમયે
|
||
|
|
||
|
"તે વખતે" અથવા "તરત જ"
|
||
|
# તેથી
|
||
|
|
||
|
"એટલે"
|
||
|
# જો તું મારું ભજન કરીશ અને મારી સમક્ષ નમી જઈશ
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય "જો તું મારી આગળ નમી જઈશ" અથવા જો તું મારું ભજન કરીશ" અથવા "જો તું નમીને મારુ ભજન કરીશ."
|
||
|
# આ સર્વ તારું થશે
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય "સઘળું રાજ્ય હું તને આપીશ."
|