# ઊંચા સ્થાને "ઊંચા પર્વત પર? # તે સમયે "તે વખતે" અથવા "તરત જ" # તેથી "એટલે" # જો તું મારું ભજન કરીશ અને મારી સમક્ષ નમી જઈશ આ રીતે ભાષાંતર કરી શકાય "જો તું મારી આગળ નમી જઈશ" અથવા જો તું મારું ભજન કરીશ" અથવા "જો તું નમીને મારુ ભજન કરીશ." # આ સર્વ તારું થશે આ રીતે ભાષાંતર કરી શકાય "સઘળું રાજ્ય હું તને આપીશ."