765 B
765 B
ઊંચા સ્થાને
"ઊંચા પર્વત પર?
તે સમયે
"તે વખતે" અથવા "તરત જ"
તેથી
"એટલે"
જો તું મારું ભજન કરીશ અને મારી સમક્ષ નમી જઈશ
આ રીતે ભાષાંતર કરી શકાય "જો તું મારી આગળ નમી જઈશ" અથવા જો તું મારું ભજન કરીશ" અથવા "જો તું નમીને મારુ ભજન કરીશ."
આ સર્વ તારું થશે
આ રીતે ભાષાંતર કરી શકાય "સઘળું રાજ્ય હું તને આપીશ."