gu_tn/act/20/17.md

1022 B

General Information:

અહીં ""તે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""આપણો"" શબ્દ પાઉલ અને વડીલોનો જેની સાથે તે વાત કરી રહ્યો છે તેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

પાઉલ એફેસસ મંડળીના વડીલોને બોલાવે છે અને તેઓની સાથે વાત કરે છે.

Miletus

મિલેતસ એ મેંદર નદીના મુખ પાસે પશ્ચિમ એશિયા માઇનોરનું એક બંદર શહેર હતું. તમે પ્રેરિતોનાં કૃત્યો 20:15 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)