# General Information: અહીં ""તે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""આપણો"" શબ્દ પાઉલ અને વડીલોનો જેની સાથે તે વાત કરી રહ્યો છે તેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # Connecting Statement: પાઉલ એફેસસ મંડળીના વડીલોને બોલાવે છે અને તેઓની સાથે વાત કરે છે. # Miletus મિલેતસ એ મેંદર નદીના મુખ પાસે પશ્ચિમ એશિયા માઇનોરનું એક બંદર શહેર હતું. તમે [પ્રેરિતોનાં કૃત્યો 20:15](../20/15.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])