gu_tn/act/20/17.md

12 lines
1022 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
અહીં ""તે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""આપણો"" શબ્દ પાઉલ અને વડીલોનો જેની સાથે તે વાત કરી રહ્યો છે તેમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
# Connecting Statement:
પાઉલ એફેસસ મંડળીના વડીલોને બોલાવે છે અને તેઓની સાથે વાત કરે છે.
# Miletus
મિલેતસ એ મેંદર નદીના મુખ પાસે પશ્ચિમ એશિયા માઇનોરનું એક બંદર શહેર હતું. તમે [પ્રેરિતોનાં કૃત્યો 20:15](../20/15.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])