gu_tn/act/03/06.md

737 B

Silver and gold

આ શબ્દો નાણાંનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

what I do have

એ સમજી શકાય છે કે પિતર પાસે એ વ્યક્તિને સજા કરાવાનું સામર્થ્ય હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

In the name of Jesus Christ

અહીંયા ""નામ"" શબ્દ સામર્થ્ય અને અધિકાર રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્તના અધિકાર સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)