gu_tn/luk/22/60.md

2.0 KiB

Man

પિતર તે માણસનું નામ જાણતો ન હતો. પિતર તે માણસનું નામ જાણતો ન હતો. તે તેને ""ભાઈ"" કહીને તેનું અપમાન કરી રહ્યો નથી. જો લોકો વિચારે કે તે તેનું અપમાન કરી રહ્યો હતો, તો તમે કોઈ પુરુષ જો તે એ પુરુષને જાણતો નથી તો તેને સંબોધવા માટે સાંસ્કૃતિક રૂપે સ્વીકૃત રીતનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે આ શબ્દ છોડી શકો છો. તમે લૂક 22:58 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

I do not know what you are saying

હું જાણતો નથી કે તમે શેના વિશે વાત કરી રહ્યા છો. આ અભિવ્યક્તિનો અર્થ એ છે કે પિતર માણસ સાથે સંપૂર્ણ રીતે અસંમત છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે કહ્યું તે બિલકુલ સાચું નથી"" અથવા ""તમે જે કહ્યું તે સંપૂર્ણપણે ખોટું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

while he was still speaking

જ્યારે પિતર બોલતો હતો

a rooster crowed

મરઘો ઘણીવાર સવારે સૂર્ય દેખાય તે પહેલાં બોલે છે. તમે લૂક 22:34 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.