gu_tn/luk/22/34.md

1.9 KiB

the rooster will not crow today, before you deny three times that you know me

કલમના ભાગોના ક્રમને ઉલટાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ દિવસે મરઘો બોલે તે અગાઉ તું મને ઓળખતો નથી એમ કહેતા તું મારો ત્રણ વાર નકાર કરીશ

the rooster will not crow today, before you deny

આ હકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તું મારો નકાર કરીશ ત્યાર પછી જ આ દિવસે મરઘો બોલશે"" અથવા ""આજે મરઘો બોલે તે પહેલાં, તું નકાર કરીશ

the rooster will not crow

અહીં, મરઘાંનું બોલવું એ દિવસના ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે. મરઘો ઘણીવાર સવારે સૂર્ય દેખાતા પહેલાં બોલે છે. તેથી, એ પરોઢિયાંનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

rooster

એક પક્ષી કે જે સૂર્ય ઉપર આવે તે સમયની આસપાસ મોટેથી બોલે છે

today

યહૂદી દિવસની શરૂઆત સૂર્યાસ્ત સમયે થાય છે. ઈસુ સૂર્યાસ્ત પછી બોલી રહ્યા હતા. મરઘો સવાર થતાં પહેલા બોલે છે. સવાર એ ""આ દિવસ"" નો ભાગ હતો. વૈકલ્પિક અનુવાદ: ""આજે રાતે"" અથવા ""સવારમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)