gu_tn/luk/22/58.md

832 B

You are also one of them

તું પણ તેઓમાંનો એક છે જેઓ ઈસુ સાથે હતા

Man, I am not

પિતર તે માણસનું નામ જાણતો ન હતો. તે તેને ""ભાઈ"" કહીને તેનું અપમાન કરી રહ્યો નથી. જો લોકો વિચારે કે તે તેનું અપમાન કરી રહ્યો હતો, તો તમે કોઈ પુરુષ જો તે એ પુરુષને જાણતો નથી તો તેને સંબોધવા માટે સાંસ્કૃતિક રૂપે સ્વીકૃત રીતનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે આ શબ્દ છોડી શકો છો.