gu_tn/luk/12/06.md

1.1 KiB

Are not five sparrows sold for two small coins?

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે પાંચ ચકલીઓ ફક્ત બે નાના સિક્કામાં વેચાય છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

sparrows

ખૂબ નાની, બીજ ખાતા પક્ષીઓ

not one of them is forgotten in the sight of God

આ સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમાંના કોઈપણને ક્યારેય ભૂલતા નથી"" અથવા ""ઈશ્વર ખરેખર દરેક ચકલીઓને યાદ રાખે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-litotes]])