# Are not five sparrows sold for two small coins? ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે પાંચ ચકલીઓ ફક્ત બે નાના સિક્કામાં વેચાય છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # sparrows ખૂબ નાની, બીજ ખાતા પક્ષીઓ # not one of them is forgotten in the sight of God આ સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમાંના કોઈપણને ક્યારેય ભૂલતા નથી"" અથવા ""ઈશ્વર ખરેખર દરેક ચકલીઓને યાદ રાખે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]] અને [[rc://*/ta/man/translate/figs-litotes]])