gu_tn/heb/03/15.md

1.3 KiB

it has been said

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લેખકે લખ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

if you hear his voice

ઈશ્વરની ""વાણી"" તેમને બોલતા રજૂ કરે છે. તમે તેને હિબ્રૂઓ 3:7માં કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે ઈશ્વરને બોલતા સાંભળો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

as in the rebellion

અહીં ""બંડ"" ને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. તમે તેને હિબ્રૂઓ 3:8માં કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રમાણે તમારાં પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બંડ કર્યું તે પ્રમાણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)