gu_tn/heb/03/07.md

902 B

General Information:

આ અવતરણ જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી લેવાયેલ છે.

Connecting Statement:

ચેતવણી અહીં સ્મરણ કરાવે છે કે ઇઝરાએલીઓના અવિશ્વાસે લગભગ તેઓમાંના સર્વને, ઈશ્વરે તેઓને જે પ્રદેશનું વચન આપ્યું હતું તેમાં પ્રવેશ કરતા અટકાવ્યા.

if you hear his voice

ઈશ્વરની ""વાણી"" તેમને બોલતા રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તમે ઈશ્વરને બોલતા સાંભળો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)