gu_tn/heb/03/08.md

1.1 KiB

do not harden your hearts

અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. ""તમારાં હ્રદયો કઠણ કરો"" શબ્દસમૂહ એ જીદ્દી હોવાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જીદ્દી બનશો નહીં"" અથવા ""સાંભળવાનું પડતું મુકશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

as in the rebellion, in the time of testing in the wilderness

અહીં ""બંડ"" અને ""પરીક્ષા"" ને ક્રિયાપદો તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમારાં પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમની પરીક્ષા કરી તેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)