2.0 KiB
2.0 KiB
ખામી, ખોડખાપણવાળું, ખોડખાપણ વગરનું
સત્યો:
“ખામી” શબ્દ, શારીરિક ખોડ અથવા ખામીવાળું પ્રાણી અથવા વ્યક્તિને દર્શાવે છે. તે લોકોની આત્મિક અપૂર્ણતા અને ભૂલો પણ દર્શાવી શકે છે.
- દેવે ઈઝરાએલીઓને સૂચના આપી હતી કે અમુક બલિદાનો માટે તેઓએ ખોડખાપણ અથવા ખામી વગરના પ્રાણીનું અર્પણ કરવું.
- આ ઈસુ ખ્રિસ્તનું એક સંપૂર્ણ, પાપરહિત બલિદાનનું ચિત્ર રજૂ કરે છે.
ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને તેના લોહી દ્વારા તેઓના પાપથી શુધ્ધ કરાયેલા છે જેઓને ડાઘ (ખામી) વગરના ગણી શકાય.
- આ શબ્દનું ભાષાંતર તેના સંદર્ભ પ્રમાણે “ખામી” અથવા “અપૂર્ણતા” અથવા “પાપ” કરી શકાય છે.
(આ પણ જુઓ: વિશ્વાસ કરવો, સ્વચ્છ, બલિદાન, પાપ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3971, H8400, H8549, G3470