translationCore-Create-BCS_.../bible/other/blemish.md

27 lines
2.0 KiB
Markdown
Raw Normal View History

2018-11-14 05:17:11 +00:00
# ખામી, ખોડખાપણવાળું, ખોડખાપણ વગરનું #
## સત્યો: ##
“ખામી” શબ્દ, શારીરિક ખોડ અથવા ખામીવાળું પ્રાણી અથવા વ્યક્તિને દર્શાવે છે.
તે લોકોની આત્મિક અપૂર્ણતા અને ભૂલો પણ દર્શાવી શકે છે.
* દેવે ઈઝરાએલીઓને સૂચના આપી હતી કે અમુક બલિદાનો માટે તેઓએ ખોડખાપણ અથવા ખામી વગરના પ્રાણીનું અર્પણ કરવું.
* આ ઈસુ ખ્રિસ્તનું એક સંપૂર્ણ, પાપરહિત બલિદાનનું ચિત્ર રજૂ કરે છે.
ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને તેના લોહી દ્વારા તેઓના પાપથી શુધ્ધ કરાયેલા છે જેઓને ડાઘ (ખામી) વગરના ગણી શકાય.
* આ શબ્દનું ભાષાંતર તેના સંદર્ભ પ્રમાણે “ખામી” અથવા “અપૂર્ણતા” અથવા “પાપ” કરી શકાય છે.
(આ પણ જુઓ: [વિશ્વાસ કરવો](../kt/believe.md), [સ્વચ્છ](../kt/clean.md), [બલિદાન](../other/sacrifice.md), [પાપ](../kt/sin.md))
## બાઈબલની કલમો: ##
* [1 પિતર 1:18-19](rc://en/tn/help/1pe/01/18)
* [2 પિતર 2:12-14](rc://en/tn/help/2pe/02/12)
* [પુનર્નિયમ 15:19-21](rc://en/tn/help/deu/15/19)
* [ગણના 6:13-15](rc://en/tn/help/num/06/13)
* [ગીતોનું ગીત 4:6-7](rc://en/tn/help/sng/04/06)
## શબ્દ માહિતી: ##
* Strong's: H3971, H8400, H8549, G3470