# ખામી, ખોડખાપણવાળું, ખોડખાપણ વગરનું # ## સત્યો: ## “ખામી” શબ્દ, શારીરિક ખોડ અથવા ખામીવાળું પ્રાણી અથવા વ્યક્તિને દર્શાવે છે. તે લોકોની આત્મિક અપૂર્ણતા અને ભૂલો પણ દર્શાવી શકે છે. * દેવે ઈઝરાએલીઓને સૂચના આપી હતી કે અમુક બલિદાનો માટે તેઓએ ખોડખાપણ અથવા ખામી વગરના પ્રાણીનું અર્પણ કરવું. * આ ઈસુ ખ્રિસ્તનું એક સંપૂર્ણ, પાપરહિત બલિદાનનું ચિત્ર રજૂ કરે છે. ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને તેના લોહી દ્વારા તેઓના પાપથી શુધ્ધ કરાયેલા છે જેઓને ડાઘ (ખામી) વગરના ગણી શકાય. * આ શબ્દનું ભાષાંતર તેના સંદર્ભ પ્રમાણે “ખામી” અથવા “અપૂર્ણતા” અથવા “પાપ” કરી શકાય છે. (આ પણ જુઓ: [વિશ્વાસ કરવો](../kt/believe.md), [સ્વચ્છ](../kt/clean.md), [બલિદાન](../other/sacrifice.md), [પાપ](../kt/sin.md)) ## બાઈબલની કલમો: ## * [1 પિતર 1:18-19](rc://en/tn/help/1pe/01/18) * [2 પિતર 2:12-14](rc://en/tn/help/2pe/02/12) * [પુનર્નિયમ 15:19-21](rc://en/tn/help/deu/15/19) * [ગણના 6:13-15](rc://en/tn/help/num/06/13) * [ગીતોનું ગીત 4:6-7](rc://en/tn/help/sng/04/06) ## શબ્દ માહિતી: ## * Strong's: H3971, H8400, H8549, G3470