translationCore-Create-BCS_.../JHN/13/03.md

449 B

બાપે ઇસુને શું સોંપ્યું હતું?

બાપે સઘળા વાના ઈસુના હાથમાં સોંપ્યાં હતા.

ઇસુ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો?

ઇસુ દેવ પાસેથી આવ્યો હતો અને દેવ પાસે પાછો જવાનો હતો.