translationCore-Create-BCS_.../JHN/13/03.md

9 lines
449 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# બાપે ઇસુને શું સોંપ્યું હતું?
બાપે સઘળા વાના ઈસુના હાથમાં સોંપ્યાં હતા.
# ઇસુ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો?
ઇસુ દેવ પાસેથી આવ્યો હતો અને દેવ પાસે પાછો જવાનો હતો.