# બાપે ઇસુને શું સોંપ્યું હતું? બાપે સઘળા વાના ઈસુના હાથમાં સોંપ્યાં હતા. # ઇસુ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો? ઇસુ દેવ પાસેથી આવ્યો હતો અને દેવ પાસે પાછો જવાનો હતો.