translationCore-Create-BCS_.../1PE/01/07.md

9 lines
736 B
Markdown

# વિવિધ કસોટીઓમાં તેમના માટે દુ:ખ અનુભવવું શા માટે જરૂરી હતું?
તે જરૂરી હતું જેથી તેમના વિશ્વાસની કસોટી કરવામાં આવે, અને જેથી તેઓનો વિશ્વાસ ઈસુ ખ્રિસ્તના પ્રગટીકરણ સમયે પ્રશંસા, મહિમા અને સન્માનમાં પરિણમે.
# નાશ પામેલા સોના કરતાં વધુ કીમતી શું છે?
વિશ્વાસ સોના કરતાં વધુ કિંમતી છે.