translationCore-Create-BCS_.../tit/03/05.md

682 B

ઈશ્વરે આપણને કયા માધ્યમથી બચાવ્યા?

ઈશ્વરે આપણને નવા જન્મના શુદ્ધિકરણથી તથા પવિત્ર આત્માના નવીનીકરણ દ્વારા બચાવ્યા.

આપણે જે સારા કૃત્યો કર્યા છે તેના દ્વારા આપણો બચાવ થયો છે કે ઈશ્વરની દયા દ્વારા આપણો બચાવ થયો છે?

ઈશ્વરની દયા માત્રથી જ આપણો ઉદ્ધાર થયો છે.