translationCore-Create-BCS_.../1th/01/06.md

9 lines
644 B
Markdown
Raw Normal View History

2022-06-15 06:56:34 +00:00
# થેસ્સલોનિકીઓએ સુવાર્તાને સ્વીકારી ત્યારે શું થયું?
થેસ્સલોનિકીઓએ ઘણી વિપત્તિઓવેઠી ને સુવાર્તા સ્વીકારી.
# થેસ્સલોનિકીઓનું વલણ શું હતું જ્યારે તેમણે સુવાર્તા નો સ્વીકાર કર્યો?
થેસ્સલોનિકીઓએ પવિત્ર આત્માનાં આનંદસહિત પ્રભુની વાત સ્વીકારી.