# થેસ્સલોનિકીઓએ સુવાર્તાને સ્વીકારી ત્યારે શું થયું? થેસ્સલોનિકીઓએ ઘણી વિપત્તિઓવેઠી ને સુવાર્તા સ્વીકારી. # થેસ્સલોનિકીઓનું વલણ શું હતું જ્યારે તેમણે સુવાર્તા નો સ્વીકાર કર્યો? થેસ્સલોનિકીઓએ પવિત્ર આત્માનાં આનંદસહિત પ્રભુની વાત સ્વીકારી.