gu_tq/LUK/01/01.md

963 B

"પ્રત્યક્ષ જોનારા" કોણ છે જેનો ઉલ્લેખ લુકે કર્યો છે?

"પ્રત્યક્ષ જોનારા એ છે કે જેઓ ઈસુની સેવાની શરૂઆતથી તેમની સાથે હતા [૧:૧-૨].

ઈસુએ જે કર્યું હતું તે જોયા પછી થોડા સાક્ષીઓએ શું કર્યું?

તેમણે ઈસુએ જે કર્યું તેને વાર્તા અથવા માહિતી રીતે લખી.[૧:૨].

ઈસુએ જે કહ્યું અને કર્યું તે લુકે પોતે કેમ લખ્યું?

તેને શીખવવામાં આવેલી વાતોનું સત્ય તે થીયોફીલને જણાવવા માંગતો હતો [૧:૪].