13 lines
963 B
Markdown
13 lines
963 B
Markdown
|
# "પ્રત્યક્ષ જોનારા" કોણ છે જેનો ઉલ્લેખ લુકે કર્યો છે?
|
||
|
|
||
|
|
||
|
"પ્રત્યક્ષ જોનારા એ છે કે જેઓ ઈસુની સેવાની શરૂઆતથી તેમની સાથે હતા [૧:૧-૨].
|
||
|
# ઈસુએ જે કર્યું હતું તે જોયા પછી થોડા સાક્ષીઓએ શું કર્યું?
|
||
|
|
||
|
|
||
|
તેમણે ઈસુએ જે કર્યું તેને વાર્તા અથવા માહિતી રીતે લખી.[૧:૨].
|
||
|
# ઈસુએ જે કહ્યું અને કર્યું તે લુકે પોતે કેમ લખ્યું?
|
||
|
|
||
|
|
||
|
તેને શીખવવામાં આવેલી વાતોનું સત્ય તે થીયોફીલને જણાવવા માંગતો હતો [૧:૪].
|