પછી એફેસસમાંના શિષ્યોને પાઉલે કોના નામે બાપ્તિસ્મા આપ્યું?
પછી એફેસસથી પાઉલે લોકોને પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું [૧૯:૫]
તેમને બાપ્તિસ્મા આપ્યા પછી પાઉલે તેમના પર હાથ મુક્યા ત્યારે શું થયું?
પવિત્ર આત્મા તેમના પર આવ્યો, તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા અને પ્રબોધ કરવા લાગ્યા [૧૯:૬]