# પછી એફેસસમાંના શિષ્યોને પાઉલે કોના નામે બાપ્તિસ્મા આપ્યું? પછી એફેસસથી પાઉલે લોકોને પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું [૧૯:૫] # તેમને બાપ્તિસ્મા આપ્યા પછી પાઉલે તેમના પર હાથ મુક્યા ત્યારે શું થયું? પવિત્ર આત્મા તેમના પર આવ્યો, તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા અને પ્રબોધ કરવા લાગ્યા [૧૯:૬]