10 lines
895 B
Markdown
10 lines
895 B
Markdown
# સંતોને માટે
|
|
|
|
પાઉલ પોતાની મંડળીમાંથી યરુશાલેમ અને યહૂદામાં જેઓ ગરીબ યહૂદી ખ્રિસ્તી છે તેઓને માટે નાણા ઉઘરાવતો હતો..
|
|
# તે પ્રમાણે "જે મેં ચોક્કસ સૂચનો આપી તેમ"
|
|
# રાખી મુકવો.
|
|
|
|
શક્ય અર્થો ૧) "ઘરમાં રાખવું" અથવા ૨) "મંડળીમાં રાખી મૂકવું"
|
|
# હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ,
|
|
|
|
તરફ : "જયારે હું તમારી સાથે છું ત્યારે તમારે વધારે નાણા ઉઘરાવવા ના પડે." |