gu_tn/1CO/16/01.md

895 B

સંતોને માટે

પાઉલ પોતાની મંડળીમાંથી યરુશાલેમ અને યહૂદામાં જેઓ ગરીબ યહૂદી ખ્રિસ્તી છે તેઓને માટે નાણા ઉઘરાવતો હતો..

તે પ્રમાણે "જે મેં ચોક્કસ સૂચનો આપી તેમ"

રાખી મુકવો.

શક્ય અર્થો ૧) "ઘરમાં રાખવું" અથવા ૨) "મંડળીમાં રાખી મૂકવું"

હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ,

તરફ : "જયારે હું તમારી સાથે છું ત્યારે તમારે વધારે નાણા ઉઘરાવવા ના પડે."