10 lines
1.0 KiB
Markdown
10 lines
1.0 KiB
Markdown
# શું ઈશ્વર બળ ચિંતા કરે છે? તરફ: “તે બળદ નથી જેની ઈશ્વર ચિંતા કરે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# શું એ આપણા વિષે કહેતા નથી?
|
|
|
|
તરફ: “”ઈશ્વર ખરેખર આપણા વિષે કહે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# આપણા વિષે
|
|
|
|
આ “આપણા” એ પાઉલ અને બર્નાબાસ માટે વપરાયો છે. (જુઓ: વિશિષ્ઠ)
|
|
# અમે તમારી પાસેથી ઉપયોગી બાબતો લણીએ છીએ તે શું વધારે કહેવાય?
|
|
|
|
તરફ: “એ વધારે નથી કે અમે તમારા તરફથી ઉપયોગી બાબતો પ્રાપ્ત કરીએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) |