gu_tn/1CO/09/09.md

1.0 KiB

શું ઈશ્વર બળ ચિંતા કરે છે? તરફ: “તે બળદ નથી જેની ઈશ્વર ચિંતા કરે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું એ આપણા વિષે કહેતા નથી?

તરફ: “”ઈશ્વર ખરેખર આપણા વિષે કહે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આપણા વિષે

આ “આપણા” એ પાઉલ અને બર્નાબાસ માટે વપરાયો છે. (જુઓ: વિશિષ્ઠ)

અમે તમારી પાસેથી ઉપયોગી બાબતો લણીએ છીએ તે શું વધારે કહેવાય?

તરફ: “એ વધારે નથી કે અમે તમારા તરફથી ઉપયોગી બાબતો પ્રાપ્ત કરીએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)