12 lines
787 B
Markdown
12 lines
787 B
Markdown
# તેથી કોઈને ન્યાય ન કરો
|
|
|
|
ઈશ્વર આવશે ત્યારે ન્યાય કરશે આપણે ન્યાય કરનાર નથી.
|
|
# પ્રભુ આવ્યા પહેલા
|
|
|
|
એ ખ્રિસ્તનું બીજું આગમન દર્શાવે છે
|
|
# મનોનું
|
|
|
|
“લોકોના મન”
|
|
# અંધકારની છૂપી બાબતો અજવાળામાં પ્રગટ થશે અને હૃદયના ઈરાદાઓ પ્રગટ થશે
|
|
|
|
ઈશ્વર લોકોના વિચારો અને ઈરાદાઓ જણાવશે. પ્રભુની સમક્ષ કઈ પણ ગુપ્ત રહેશે નહિ. |