gu_tn_old/1co/05/04.md

971 B

When you are assembled

જ્યારે તમે સાથે હોવ અથવા ""જ્યારે તમે એક સાથે મળો

in the name of our Lord Jesus

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પ્રભુ ઈસુનું નામ એ ઉપનામ છે જે તેમના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુના અધિકારથી"" અથવા 2) પ્રભુના નામમાં એકઠા થવું તેનો અર્થ તેમની આરાધના કરવા માટે ભેગા થવું બરાબર છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુની આરાધના કરવા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])