gu_tn_old/1co/05/04.md

8 lines
971 B
Markdown
Raw Normal View History

2020-12-28 20:44:05 +00:00
# When you are assembled
જ્યારે તમે સાથે હોવ અથવા ""જ્યારે તમે એક સાથે મળો
# in the name of our Lord Jesus
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પ્રભુ ઈસુનું નામ એ ઉપનામ છે જે તેમના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુના અધિકારથી"" અથવા 2) પ્રભુના નામમાં એકઠા થવું તેનો અર્થ તેમની આરાધના કરવા માટે ભેગા થવું બરાબર છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા પ્રભુ ઈસુની આરાધના કરવા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]] અને [[rc://*/ta/man/translate/figs-explicit]])