gu_tn_old/1co/01/30.md

880 B

Because of what God did

આ વધસ્તંભ પર ખ્રિસ્તના કાર્યનો ઉલ્લેખ કરે છે.

us ... our

આ શબ્દો પાઉલ, તેની સાથેના જેઓ છે અને કરિંથીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Christ Jesus, who became for us wisdom from God

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્ત ઈસુ, જેમણે આપણને સ્પષ્ટ કર્યું છે કે ઈશ્વર કેટલા જ્ઞાની છે"" અથવા 2) ""ખ્રિસ્ત ઈસુ, જેમણે આપણને ઈશ્વરનું જ્ઞાન આપ્યું છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)