# Because of what God did આ વધસ્તંભ પર ખ્રિસ્તના કાર્યનો ઉલ્લેખ કરે છે. # us ... our આ શબ્દો પાઉલ, તેની સાથેના જેઓ છે અને કરિંથીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # Christ Jesus, who became for us wisdom from God શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્ત ઈસુ, જેમણે આપણને સ્પષ્ટ કર્યું છે કે ઈશ્વર કેટલા જ્ઞાની છે"" અથવા 2) ""ખ્રિસ્ત ઈસુ, જેમણે આપણને ઈશ્વરનું જ્ઞાન આપ્યું છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])