gu_tn_old/1co/01/07.md

847 B

Therefore

કારણ કે મેં હમણાં જે કહ્યું તે સત્ય છે

you lack no spiritual gift

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારી પાસે દરેક આત્મિક કૃપાદાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

the revelation of our Lord Jesus Christ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તે ઘડી કે જયારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરશે"" અથવા 2) ""તે ઘડી કે જયારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને પ્રગટ કરશે.