# Therefore કારણ કે મેં હમણાં જે કહ્યું તે સત્ય છે # you lack no spiritual gift આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારી પાસે દરેક આત્મિક કૃપાદાન છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-litotes]]) # the revelation of our Lord Jesus Christ શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તે ઘડી કે જયારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરશે"" અથવા 2) ""તે ઘડી કે જયારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને પ્રગટ કરશે.