gu_tn_old/1co/01/04.md

837 B

Connecting Statement:

પાઉલ ખ્રિસ્તમાં વિશ્વાસીઓની સ્થિતિ અને જ્યારે તેઓ તેમના આગમનની રાહ જુએ છે તેનું વર્ણન કરે છે.

because of the grace of God that Christ Jesus gave to you

ઈસુ ખ્રિસ્તીઓને દાન તરીકે આપે છે તે ભૌતિક પદાર્થ હોવા છતાં પાઉલ કૃપાની વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ખ્રિસ્ત ઈસુએ ઈશ્વરની કૃપા તમારા પર રાખવાનું શક્ય બનાવ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)